અમદાવાદ / ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરીક્ષાની નવી તારીખ થઇ ગઇ જાહેર

gujarat university student big decisions for examination ahmedabad

રાજ્યમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં શાળા-કોલેજ પણ બંધ છે. જો કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન પ્રમાણે રાજ્યની સ્થિતિ પ્રમાણે સરકારે શાળા-કોલેજ શરૂ કરવા અંગે નિર્ણય લઇ શકે છે ત્યારે આજરોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી જુલાઇ માસમાં લેવાનારી પરીક્ષાની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ