મતગણતરી / ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલફેર ચૂંટણીનું આજે પરિણામ, ABVP-NSUI ના 24 થી વધુ ઉમેદવારો વચ્ચે જંગ

Gujarat University Senate Welfare Election result

ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલફેર ચૂંટણીનું આજે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામ આવશે. યુનિવર્સિટીના ભાષા ભવનમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી થશે. 

બ્રેકિંગ ન્યૂઝ