ગુજરાત / ગુજરાત યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાઃ સોશિયલ ડિસ્ટન્સ માટે પ્રથવાર લેવાયો આ નિર્ણય

gujarat university second phase exam start

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ તબક્કામાં 21,008 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે બીજા તબક્કામાં 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 30 જિલ્લાના 100થી વધારે સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ