ચૂંટણી / ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને વેલ્ફેર ચૂટંણી માટે મતદાન શરૂ

Gujarat university sanet welfare election 2020

આજે ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ વેલ્ફેરની ચૂંટણી યોજાઈ છે. વેલ્ફેરમાં 24થી વધુ ઉમેદવારો મેદાને છે. મતદારો રાષ્ટ્રભાષા હિંદી કોલેજમાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.  4 વર્ષ બાદ યોજાનારી વિદ્યાર્થી સેનેટ વેલ્ફેરની ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે.  મતદારોને મતદાન કરાવવા માટે બન્ને પક્ષના ઉમેદવારો મહેનત કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ