મોકૂફ / ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા હવે 21 ઓગસ્ટે નહીં યોજાય, વિદ્યાર્થીઓને અપાશે આ વિકલ્પ

gujarat university Offline exams postponed

કોરોના સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર હાલ શાળાઓ ખોલવા પર વિચાર નથી કરી રહી. તેવામાં હવે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓને વધુ એક વિકલ્પ આપવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x