ગુજરાત / સરકારી યુનિવર્સિટીઓ માટે નવું એકેડમીક કેલન્ડર જાહેર, આ તારીખ વચ્ચે રહેશે દિવાળી વેકેશન

gujarat university new academic calendar diwali vacation

દેશભરમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને દેશભરમાં સૌથી વધારે અસર શિક્ષણ કાર્ય પર પડી રહી છે. કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન બાદ પણ હજુ શાળા-કોલેજ ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. ત્યારે રાજ્યમાં સરકારી યુનિવર્સિટી માટે નવું એકેડમીક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ