અમદાવાદ / ગુજરાત યુનિવર્સીટીમાં પારાવાર ગંદકી; વિદેશી વિદ્યાર્થીઓના ચોંકાવનારા નિવેદનથી ખળભળાટ

Gujarat University hostel and kitchen has major sanitation issues claims foreign students

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા હમણાં સ્ટડી ઈન ગુજરાત અભિયાન હેઠળ કુવૈત દેશની યાત્રા કરી આવ્યા. તેમની સાથે રાજ્યના સિનિયર અધિકારીઓ અને યુનિવર્સીટીના પ્રતિનિધિઓ જોડાયા હતા. જો કે રાજ્યમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીએ તેના વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે કમર કસવી પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x