સંશોધન / ગુજરાત યુનિવર્સિટીએ ભારતીય સેના માટે તૈયાર કરેલું શેલ્ટર હોમ ચીન બોર્ડર પર મુકાયું, જાણો આ ટેન્ટની ખાસિયતો

Gujarat University GUSEC shelter home Indian Army China border

ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ(GUSEC)એ ચીન સરહદ પર 15500 ફૂટની ઉંચાઇએ ભારતીય સેના માટે શેલ્ટર હોમ મુકવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ