નિર્ણય / ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ પરીક્ષાની તારીખો જાહેર કરાઇ, 21 ડિસેમ્બર પહેલા કરવું પડશે આ કામ

Gujarat University examination planned in gujarat

ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. 45 સેન્ટરો પર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા યોજાશે. રાજ્યના 45 શહેરોમાં પરીક્ષાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ નજીકનું પરીક્ષા સેન્ટર પસંદ કરી પરીક્ષા આપી શકશે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ