અમદાવાદ / ગુજ. યુનિ. સેનેટ-વેલ્ફરની ચૂંટણીનું પરિણામ જાહેર, NSUIનો વિજય, ABVP-પોલીસ વચ્ચે થયું ઘર્ષણ

gujarat university election result nsui won police abvp clash

ગુજરાત યુનિવર્સીટી સેનેટ-વેલ્ફેરની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં સેનેટ-વેલ્ફેર ચૂંટણીમાં NSUI-ABVP વચ્ચે સીધો જંગ જામ્યો હતો. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIનો વિજય થયો છે. જ્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPને માત્ર 2 બેઠક પર જીત મળી છે. તેમજ વેલ્ફેરની 7 બેઠકમાંથી NSUIનો 6 પર અને ABVPનો 1 બેઠક પર વિજય થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ