મહામારી / Corona Effect: ગુજરાત યુનિવર્સિટી અને CBSEની 19થી 31મી માર્ચ સુધીની પરીક્ષાઓ રદ્દ

Gujarat university CBSE exam canceled due to coronavirus

ગુજરાત યુનિવર્સિટી અને CBSEની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. કોરોના વાયરસની દહેશને પગલે ગુજરાત સહિત ભારત લોકડાઈનની સ્થિતિમાં છે. ત્યારે યુનિવર્સિટી અને શાળાઓમાં પણ ભીડ ભેગી ન કરવા તાકીદ કરી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ