બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના 10 DEO-DPEOની બઢતી સાથે બદલી, કેટલાક અધિકારીઓને સોંપાયો વધારોનો હવાલો, જુઓ લિસ્ટ
Last Updated: 05:01 PM, 5 December 2024
રાજ્યમાં બદલી અને બઢતી દોર યથાવત જોવા મળી રહ્યો છે. GAS કેડરના અધિકારીઓ બાદ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1ના અધિકારીઓને બઢતી સાથે બદલી આદેશ અપાયા છે. વિગતો મુજબ 10 DEO અને DPEO કક્ષાના અધિકારીઓ બદલી કરાઈ છે. સાથો સાથ ખાલી પડતી જગ્યાઓ માટે 10 અધિકારીઓને વધારાનો હવાલો પણ સોંપાયોછે
ADVERTISEMENT
હંગામી ધોરણે બઢતીથી નિમણૂંક
બદલી બઢતીના આદેશમાં જણાવ્યું છે કે, શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-1(વહીવટી શાખા) (પગાર ધોરણ: રૂ. 56,100-1,77,500, પે મેટ્રીક્સ લેવલ-10)ના જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા સમકક્ષ સંવર્ગના નીચે કોષ્ટકના કોલમ- (2) માં દર્શાવેલ અધિકારીઓને ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-1(વહીવટી શાખા)ના નાયબ નિયામક સંવર્ગમાં (પગાર ધોરણ: રૂ.67,700-2,08,700, પે મેટ્રીક્સ લેવલ-11) તેઓના નામ સામેના કોલમ- (4) માં દર્શાવેલ જગ્યા પર હંગામી ધોરણે બઢતીથી નિમણૂંક આપવામાં આવે છે.
ADVERTISEMENT
વાંચો કોની ક્યા બદલી
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.