ગુજરાત / ટ્રાફિક નિયમોમાં થયેલા ફેરફાર વચ્ચે વાહનચાલકો RTOમાં પેન્ડિંગ પડી રહેલ RC બુકની જોઇ રહ્યાં છે રાહ...

Gujarat traffic rules change vehicle rc book rto ahmedabad

એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે દેશભરમાં કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન બાદ અનલોક દ્વારા અનેક વસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉન બાદ RTO કચેરીમાં 12 હજાર જેટલી RC બુક પેન્ડિંગ પડી રહી છે. એક તરફ સરકાર દ્વારા 1લી ઓક્ટોબરથી ટ્રાફિકને લઇને નવા નિયમો અમલમાં મુકવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ RTOમાં પડી રહેલી RC બુક હજુ સુધી વાહનચાલકો મળી રહી નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ