પ્રજાનું ગૌરવ / જે કામ સરકાર ના કરી શકી તે મોરબીના એક કોન્સ્ટેબલે કરી બતાવ્યું

gujarat traffic police resurfacing road in morbi

મોરબીના રવાપર રોડ પર આવેલા એક ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા દેવજીભાઈ ટ્રાફિક પોલીસની સાથે એક એવી જવાબદારી નિભાવી રહ્યા છે જે ખરેખર પ્રજાના ગૌરવ સમાન છે. દેવજીભાઇ ધોવાઇ ગયેલા રસ્તાને જાતે જ રીપેર કરે છે. તેમના કામમાં સાથી કર્મચારીઓ પણ મદદરૂપ થાય છે. સતત 2 વર્ષની લોકસેવાની આહલેક જગાવનાર દેવજીભાઇના કાર્યને vtvgujarati.com પણ સલામ કરે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ