બેદરકારી / લો બોલો! કારચાલકોએ પણ હેલમેટ પહેરવાનું હોય! અહીં આના પણ મેમા મળે છે

Gujarat Traffic police issued helmet memo for car driver helmet memo

1 નવેમ્બરથી ગુજરાતમાં નવો ટ્રાફિક નિયમ લાગુ થઈ ગયો છે પણ આ નિયમોના પાલન કરાવવા મામલે અપાતા આડેધડ મેમા ઘણીવાર હાસ્યાસ્પદ બને છે. તાજેતરમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા કારચાલકને હેલમેટ ન પહેરવા મામલે મેમો આવતા પરિવાર સહિતના લોકોમાં કૌતુક જાગ્યુ હતુ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ