ગુજરાત એક્સપોર્ટ / નીતિ આયોગના ઍક્સપોર્ટ તૈયારીના ઈન્ડેક્સમાં ગુજરાત ટૉપ પર, મહારાષ્ટ્ર અને તામિલનાડુને પછાડ્યું

Gujarat tops Maharashtra, Tamil Nadu in Policy Commission's Export Readiness Index

યોજના આયોગને સમાપ્ત કરી નાખ્યા બાદ નીતિ આયોગે તેનું સ્થાન લીધું છે. હાલમાં નીતિ આયોગ દેશમાં એક સ્પર્ધાત્મક ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન દઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. ભારતના ભિન્ન ભિન્ન રાજ્યોની વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય અને તેઓ તેમનું બેસ્ટ આપવા માટે ઉત્સુક બને તે માટે નીતિ આયોગ દ્વારા વિભિન્ન ઇંડેક્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેવા એક નિકાસ તૈયારી સૂચકાંકમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ