ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VTV વિશેષ / દેશમાં જે વસ્તુ પર પ્રતિબંધના એંધાણ તેની નિકાસમાં ગુજરાત નંબર વન

Gujarat tops in Plastic export in India

નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાગવવા કમર કસી છે એ સમયે ભારતમાં સૌથી વધુ પ્લાસ્ટિકની નિકાસ ગુજરાત રાજ્યમાંથી થાય છે તેવા આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાત દેશનું આશરે અડધો અડધ પ્લાસ્ટિક નિકાસ કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ