રિપોર્ટ / આ મામલામાં ગુજરાત પહેલા નંબરે પરંતુ જાણીને આંચકો લાગશે

Gujarat tops in fake note seizure among 17 bordering states second number is Delhi

ગુજરાત વિકાસમાં ભલે પહેલા નંબરે હોવાનો દાવો કરતા હોય. આજે એક રિપોર્ટ એવો બહાર આવ્યો છે જેમાં ગુજરાત અને દિલ્લી સરકારની ઉંઘ ઉડી જશે. નક્લી નોટ ક્યાથી કેટલી પકડાઈ તે અંગેના રિપોર્ટમાં ગુજરાત પહેલા નંબરે જયારે બીજા નંબરે દિલ્હીનો નંબર આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ