આગાહી / આગામી 4થી 10 જુલાઇ ગુજરાતમાં 10 ઇંચ સુધી વરસાદ ખાબકશે, ઉત્તર ગુજરાતમાં પૂરની શક્યતા!

Gujarat to receive 10 inches rain from 4 to 10 July

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી અઠવાડિયે રાજ્યમાં હળવાથી ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ