આગાહી / વરસાદને ખમૈયા કરતા ખેડૂતો અને ખેલૈયાઓ માટે સારા સમાચાર, આ તારીખથી મેઘરાજા લેશે વિદાય

Gujarat to get two more days of rainfall Weather department

ખેલૈયાઓ નવરાત્રીની મજા માણવા માટે થનગની રહ્યા છે ત્યારે વરસાદ નવરાત્રીના બીજા નોરતે પણ મજા બગાડી છે. બીજી બાજુ ખેડૂતો પણ ચિંતામાં છે. જરૂરિયાત કરતા વધુ વરસાદ વરસતા પાકને નુકસાનની ભીતી છે. ત્યારે હજુ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતો અને ખેલૈયો બે દિવસ બાદ વરસાદથી રાહત મેળશે તેવી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ