EXCLUSIVE / દિલ્હીથી ઓર્ડર આવતા શિવાનંદ ઝાને એક્સ્ટેન્શન નહીં, ગુજરાતના DGP તરીકે આ ત્રણ નામોમાંથી એક પર લાગશે મહોર

Gujarat to get new dgp state has sent three names

ગુજરાતના હાલના DGP શિવાનંદ ઝાને બીજા 3 મહિનાનું એક્સ્ટેન્શન મળશે તેવી અટકળોનો અંત આવી ગયો છે. રાજ્ય સરકારે કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC)ને નવા DGP માટે નામોની યાદી મોકલી આપી છે જેમાંથી UPSC દ્વારા 3 નામો શોર્ટલિસ્ટ કરાશે અને તેમાંથી રાજ્ય સરકાર રાજ્યના નવા પોલીસ વડાની પસંદગી કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ