શોધ / પાન-મસાલો ખાનારા માટે પ્રાણપ્રશ્ન હતો કે મસાલો ખાધા પછી થુંકવું ક્યા? આ રહ્યુ નિવારણ

Gujarat to ban spitting in public rajkot people invent uniq glass in coronavirus

લો બોલો ગુજરાત સરકારે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકી દીધો ત્યારે લોકડાઉનમાં પણ રાજકોટમાં જાહેરમાં ન થૂંકવું પડે અને કોરોના પણ ન ફેલાય તેવું સંશોધન પણ કરી દીધુ. ચાહે વાત વેન્ટિલેટરની હોય કે થૂંકદાનની રાજકોટ જેટલી સ્પીડમાં મશીન બનાવવા બધાના હાથની વાત નથી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ