આવા..દે / IPLમાં ગુજરાતના સાવજોની ગર્જના, રાજસ્થાનને 7 વિકેટે પછાડીને ટાઇટન્સ પહોંચ્યું ફાઇનલમાં, મિલર-હાર્દિક મેચના હીરો

Gujarat Titans Won by 7 Wicket 29 may final match ahmedabad IPL 2022

ગુજરાતે ઈડન ગાર્ડન્સ કોલકાતામાં રમાયેલી T20 મેચમાં રાજસ્થાનને 7 વિકેટથી હરાવી દીધું છે.  ગુજરાતની ટીમ હવે 29 મેના રોજ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ફાઇનલ મેચ રમશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ