IPL 2022 / ગુજરાત ટાઈટન્સ ટોપમાં, ચેન્નાઈ સામે રોમાંચક મેચમાં શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ

gujarat titans victory over chennai super kings tops in point table

IPL 2022 માં Gujarat Titans નો વધુ એક શાનદાર વિજય થયો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં રાશિદ ખાન અને કીલર મિલરની શાનદાર બેટિંગથી ટીમનો રોમાંચક મેચમાં વિજય થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ