ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાજકોટ / એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકે મુંબઈમાં 3 ગુજરાતીઓને હથિયારો સાથે ઝડપ્યા, થયો ચોંકાવનારો ખુલાસો

Gujarat three youth Arrested with Pistol by mumbai ats

એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે જાણીતા પોલીસ અધિકારી દયા નાયકે મુંબઈમાં ઘાતક હથિયારો સાથે 3 ગુજરાતીને ઝડપ્યા છે. દયા નાયકને બાતમી મળી હતી કે, મુંબઈમાં ગુજરાતથી કેટલાક લોકો આવ્યા છે જેમની પાસે ઘાતક હથિયારો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ