ઓડિયો વાયરલ / રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રીનો શિક્ષણ અધિકારીને અપશબ્દો બોલતી કથિત ઑડિયો ક્લિપ વાયરલ

gujarat teacher sangh mahamantri audio clip viral

ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી સતીષ પટેલનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં સતીષ પટેલ અને બાયડના તાલુકા શિક્ષણ અધિકારી વચ્ચે વાતચીત અપશબ્દો બોલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ