Viral Video / સુરેન્દ્રનગરના મહિલા PSIની બર્થ ડે પાર્ટીમાં પોલીસ સ્ટાફ DJના તાલે નાચ્યો, વીડિયો થયો વાયરલ

Gujarat surendranagar traffic police dance video viral

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. સુરેન્દ્રનગરમાં ટ્રાફિક પોલીસનો ડાન્સ કરતો વીડિયો ફરતો થયો છે. જાહેર રોડ ઉપર પોલીસકર્મીઓ DJના તાલે ઝુમતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ