ખેતી વાડી / ગુજરાતનું આ ગામ 2022માં દોહામાં 22માં FIFA વર્લ્ડકપને બનાવશે હરિયાળો

Gujarat surat village will help Doha go green for 2022 Fifa world cup

ફીફા વર્લ્ડકપ 2022 દોહામાં રમાવાનો છે અને તમને જાણીને આનંદ થશે કે આ માટે દોહાને હરિયાળુ બનાવવાનું શ્રેય ગુજરાતને માથે જશે. હા દોહામાં ગુજરાતના નવસારીના અંભેટાની નસર્રીમાંથી વૃક્ષો, છોડ, ઝાડ-પાન જશે. આ માટે નવસારીના અંભેટાના સમીર ફાર્મને કોન્ટ્રાક્ટ મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ