ચેતવણી / પોલીસ કર્મીએ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો તેની ખેર નથીઃ સુરત પોલીસ કમિશનર

gujarat surat police commissioner publish circular regarding traffic rules for police officers

રાજ્યભરમાં આવતી કાલથી ટ્રાફીકના નવા નિયમો લાગૂ થવા જઈ રહ્યા છે ત્યારે સુરતમાં પોલીસ કર્મીઓ માટે કમિશનરે પરિપત્ર જાહેર કર્યો છે. જો ટ્રાફિક રૂલ્સ તોડ્યા તો દંડ સિવાય વધારાના 1000 ભરવા પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ