મિલિભગત / સુરત મનપા કોન્ટ્રાક્ટરનું 'હમ સાથ સાથ હૈ'- પુલનું કામ પુરુ થયાના 4 વર્ષ બાદ વધુ રકમનો ક્લેઈમ

gujarat surat mc rajkamal builders delhi gate flyover contractor wants additional rs726 crore

સુરતમાં મનપા અને કોન્ટ્રાક્ટરોના હમ સાથ સાથ હૈના સુર ફરી એકવાર તાર પકડી રહ્યા છે. દિલ્હી ગેટ ફ્લાય ઓવર ખુલ્લો મુકાયે 4 વર્ષ બાદ કોન્ટ્રાક્ટર રાજકમલે વધારાના રૂપિયાનો ક્લેઈમ કર્યો છે. આ બ્રિજનું કામ ઓલરેડી તેના બજેટ કરતા ઓવર બજેટમાં થયુ છે ત્યારે આ નવી માંગણી બ્રિજની પડતરને રૂા. 90 કરોડ સુધી પહોંચાડી દેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ