ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બેદરકારી / સુરતમાં સરકારી હોસ્પિટલમાં પોલિયોની રસી મુકાવ્યા બાદ દોઢ મહિનાના બે બાળકના મોત

Gujarat Surat kamrej PHC 2 child dead after Polio vaccine

સુરતની કામરેજ સરકારી હોસ્પિટલમાં પોલિયોની રસી મુકાયા બાદ દોઢ મહિનાના બે બાળકોના મોત થવાથી પરિવાર અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. ઘટના કંઈક એવી હતી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા પોલિયોની રસી મુકાવ્યા બાદ બાળકોના મોત થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ