વિકાસશીલ ગુજરાત / વાયરલ વીડિયો: સરકાર અબજોના ખર્ચે, બુલેટ, મેટ્રો કરતા એસટી વિકસાવે તો સારૂ: લોકજુવાળ

Gujarat Surat GSRTC bus Video Viral

ચાલુ બસે બસમાં જીવના જોખમે મુસાફરો બારીમાંથી બસમાં સવાર થઈ રહ્યા હોવાનો સુરતની એસટી બસનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આ બસ દાહોદ-ગોધરા બાજુની હોવાનું મનાઈ રહ્યું છે. બસની ઓછી ફ્રિકવન્સીને કારણે આ ભીડ હોવાનું પણ અનુમાન છે. સરકાર અબજો રૂપિયાની મેટ્રો, બુલેટ, તેજસ દોડાવે છે પણ મજૂર વર્ગ માટે સારી એસટીની સુવિધા કેમ નહીં કરતું હોય તેવો પણ લોકજુવાળ ઉઠી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ