કોરોના સંકટ / ગુજરાતના આ શહેરની સરકારી હોસ્પિટલના ડોક્ટર અને નર્સ કોરોનાની ઝપેટમાં, તંત્ર એકશનમાં

Gujarat surat coronavirus doctor and nurse covid 19

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં ફરી ડોકટર અને નર્સ કોરોનાની ઝપેટમાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ સાથે કોરોનાના 101 દર્દીઓની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ