અગ્રેસર / ગુજરાતનું આ શહેર ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વિશ્વમાં ચોથા નંબરે

gujarat surat city coronavirus positive case

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયનું સુરત એક એવું શહેર છે જે કોઇપણ મહામારી બાદ ઝડપથી પુનઃસ્થાપિત થઇ જતું જોવા મળ્યું છે. હાલમાં કોરોનાના કહેર વચ્ચે પણ શહેરની ગાડી ઝડપથી પાટા પર ચડી રહી છે. આ અગાઉ પણ સુરતમાં પ્લેગ અને પુર જેવી પરિસ્થિતિ સામે આવી હતી, તેમ છતાં શહેરની પુનઃસ્થાપિતની ઝડપ સૌથી વધારે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ