બબાલ / સુરતમાં ગુંડારાજ, ખુલ્લેઆમ બુટલેગરોનો ગોળીબારઃ એક નિર્દોષ યુવાનનું મોત

Gujarat surat bootlegger gang war firing one Innocent dead

રાજ્યમાં એકબાજુ દારૂ મુદ્દે દંગલ થઈ રહ્યુ છે ત્યારે બુટલેગરો ખુલ્લેઆમ બબાલ કરતા જોવા મળી રહ્યા છે. સુરતમાં બે બુટલેગરોએ ખુલ્લેઆમ ફાઈરિંગ કર્યુ હતુ જેમાં એક નિર્દોષ યુવાનનું મોત થઈ ગયુ છે. તંત્રની સબસલામતની પોલ ત્યારે સામે આવે છે જ્યારે આવા ગુંડારાજ સરેઆમ ગોળીબાર કરે છે અને તેમાં નિર્દોષ પ્રજાએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. દારૂબંધીની વાતો ખાલી વાતો જ છે. બુટલેગરોને ના સરકારો ડર છે ના કાનૂનો. તેઓ બેફામ બન્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ