બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ...અને બાઇક ચાલક સીધો સ્કૂલ બસ નીચે ઘૂસી ગયો, જુઓ સુરતના કાળજુ કંપાવી દે તેવાં CCTV
Last Updated: 03:16 PM, 19 March 2025
સુરતના ઓલપાડ-સાયણ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં નાયરા પેટ્રોલ પંપ નજીક અકસ્માત થયો હતો. આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા. જેમાં દેખાતા દ્રશ્યો મુજબ સ્કૂલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અકસ્માતમાં બાળક ચાલક માર્ગેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આ સમયે અન્ય બાઇક ચાલક વાહન લઇને રસ્તાની સામેની બાજુ જઇ રહ્યો હતો.
આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
આ ટાણે માર્ગેથી આવતા બાઇક ચાલકની બ્રેક ન વાગતા તે અન્ય તરફથી આવતી બસ સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમા તે સ્કૂલ બસ નીચે ધૂસી ગયો હતો. ત્યારે સમગ્ર ઘટના પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મહેસાણા / મહેસાણામાં માતા અને દીકરીનો આપઘાત, નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.