હિટવેવ / રવિવારથી ૪૩-૪૪ ડિગ્રી આકરી ગરમી માટે તૈયાર રહેજો 

Gujarat-Summer-Heat-43-44 degrees-ready

શહેર સહિત રાજ્યમાં તાજેતરમાં દેશના ઓડિશા રાજ્યમાં ફુંકાયેલા ફેની વાવાઝોડાના પગલે હવામાન પલટાયું હતું. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો તેમજ ગરમીની તીવ્રતાનું પ્રમાણ ઘટયું હતું. જોકે આગામી દિવસોમાં ગરમીની તીવ્રતા વધતી જશે. રવિવારે ૪૩-૪૪ ડિગ્રી આકરી ગરમી પડવાની શકયતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ