બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / રોમાંચક મેચમાં ગુજરાતની સલામી હાર, 244નો ટાર્ગેટ આપનાર PBKS 11 રને જીત્યું
Last Updated: 11:33 PM, 25 March 2025
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની મેચ નંબર-5 ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ રહી છે. IPL 2025 માં બંને ટીમોની આ પહેલી મેચ છે. અમદાવાદમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
First win 𝐀𝐚𝐯𝐚 𝐃𝐞! 💪#PunjabKings #IPL2025 #GTvPBKS #BasJeetnaHai pic.twitter.com/0rvy0XkP7Y
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2025
મેચમાં પહેલી વિકેટ કાગીસો રબાડાએ લીધી હતી.પંજાબની 5 વિકેટ પડી ગઇ હતી, ત્યારબાદ પ્રભસિમરન સિંહ 5 રન બનાવીને આઉટ થઇ ગયા હતો.તો પંજાબની ટીમે 20 ઓવરમાં 243 રન કરીને જંગી સ્કોર ખડકી દીધો હતો.
ADVERTISEMENT
𝐇𝐢𝐠𝐡𝐞𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 𝐈𝐏𝐋 𝐭𝐨𝐭𝐚𝐥 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐍𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚 𝐌𝐨𝐝𝐢 𝐒𝐭𝐚𝐝𝐢𝐮𝐦. 🔥
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2025
Let's get the job done with the ball 💪#PunjabKings #IPL2025 #GTvPBKS #BasJeetnaHai pic.twitter.com/bSjppJ02hT
પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે અણનમ 97 રન બનાવ્યા હતા.તો બીજી તરફ શશાંક સિંહે 16 બોલમાં 44 રનનની તોફાની ઇનિંગ રમી હતી,તો ગુજરાત ટાઇટન્સના બોલરોને ધોઇ નાખ્યા હતા,કેપ્ટન શ્રેયસ અય્યરે 42 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ગુશશાંક સિંહેજરાત સામે જંગી સ્કોર ખડકી દીધો હતો.
Sarpanch Saab ♥️pic.twitter.com/WPgyqIeibE
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2025
પંજાબે 243 રન બનાવ્યા
પંજાબ કિંગ્સનો દાવ 243 રનમાં સમાપ્ત થયો. છેલ્લી ઓવરમાં, શશાંક સિંહે મોહમ્મદ સિરાજના બોલ પર 5 ચોગ્ગા ફટકાર્યા અને ઓવરમાંથી કુલ 23 રન બનાવ્યા. જોકે, આ કારણે, કેપ્ટન શ્રેયસને આ ઓવરમાં એક પણ બોલ રમવાની તક મળી નહીં અને તે 97 રન (42 બોલ, 9 છગ્ગા, 5 ચોગ્ગા) બનાવીને અણનમ પાછો ફર્યો. શશાંકે 16 બોલમાં 44 રન બનાવ્યા.
પંજાબે સતત બે ઓવરમાં એક પણ બાઉન્ડ્રી આપી ન હતી અને ગુજરાતની ગતિને રોકી દીધી હતી. બે ઓવરમાં એક પણ બાઉન્ડ્રી ન આવાને કારણે ગુજરાતને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ગુજરાત ટાઇટન્સ સ્કોર કાર્ડ
શુભમન ગિલ 14 બોલમાં 33 રન મારીને આઉટ થઇ ગયા હતા.સાઇ સુદર્શને તોફાની બેટીંગ કરતા 41 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિગ્સ રમી હતી,તો જોશ બટલરે પણ 33 બોલમાં 54 રનની ઇનિગ્સ રમી હતી.શેરફન રુથર ફોર્ડે રાહુલ ટેવટીયા 6 રન બનાવીને રન આઉટ થઇ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.