કૌભાંડ / રાજ્યમાં સબસીડીવાળા ખાતરને બારોબાર વેચી મારવાનું કૌભાંડ, કોણ છે આનાં જવાબદાર!

Gujarat: Subsidized fertilizer scam in Sabarkantha

રાજ્યમાં કૃષિકાર અને કૃષિ કૌભાંડકારીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. હજુ હમણા થોડા દિવસ પહેલા જ યુરિયા ખાતરની થેલીઓમાં અપૂરતા વજનનો વિવાદ ઊભો થયો હતો. જે માંડ શમ્યો છે. ત્યારે ફરી પાછો સાબરકાંઠામાં સરકારી સબસીડીવાળું અને કૃષિ વપરાશ માટેનું નીમ કોટેડ યુરિયા ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ