બોલો / ના હોય! GSSSBની પરીક્ષા રદ્દ કરાઈ અને અધ્યક્ષ જ અજાણ! અસિત વોરાનું ચોંકાવનારૂ નિવેદન

Gujarat Subordinate Service Selection Board President do not know about cancel exam

Gujarat Subordinate Service Selection Board (GSSSB) દ્વારા 20 ઓક્ટોબરે યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ અંગે GSSSBના અધ્યક્ષ અસિત વોરાએ જણાવ્યું હતુ કે, મને આ પરિક્ષા રદ્દ થવા અંગે કંઈ જ જાણ નથી. કોલ લેટર નિકળ્યા બાદ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે પરીક્ષા રદ્દ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ