ખુશ ખબર / ધોરણ 10ના વિદ્યાર્થીઓ 18 નવેમ્બર નહી પરંતુ છેક આ તારીખ સુધી ભરી શકશે ફોર્મ

Gujarat std 10th student board exam 2020 s date extended

શિક્ષણ વિભાગ દ્વાર ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે મહત્વનનો નિર્ણય લેવાયો છે. ધોરણ-10 બોર્ડની પરીક્ષા માટે ફોર્મની તારીખ લંબાવવામાં આવી છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ વધારીને 25 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.  

બ્રેકિંગ ન્યૂઝ