બેદરકારી / ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ ઉપર? ધો.10-12ની ઉત્તરવહીઓ રખડી રહી છે કોણ જવાબદાર?

Gujarat Std 10 12 student answer paper on road

ગુજરાતનું ભવિષ્ય રોડ ઉપર રખડી રહ્યું છે. તાજેતરમાં જ લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓ રોડ ઉપર રખડી રહી છે. ત્યારે આ માટે કોણ જવાબદાર છે? તે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ