અર્થતંત્ર / ગુજરાત માથે એક જ વર્ષમાં અધધ... દેવું વધ્યું, આંકડો જોઈ આંખો ફાટી જશે

Gujarat state's borrowing spikes 47% from last year low GST revenue responsible

ટેક્સ વડે થતી આવકમાં ધરખમ ઘટાડાના પગલે ગુજરાત સરકારનું દેવું છેલ્લા વર્ષની સરખામણીમાં મોટા પ્રમાણમાં ઉછળ્યું છે. રાજ્ય સરકારના આંકડા મુજબ એપ્રિલ થી ઓક્ટોબર 2019માં રાજ્યનું દેવું ગયા વર્ષના આ સમયગાળા કરતા 47% ઉછળીને 10,773 કરોડ ઉપર પહોંચ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ