વિરોધ / ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ આકરા પાણીએ, સાતમા પગારપંચના બાકીના લાભો મામલે ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat State Personnel Coordinating Committee raised agitation alarm

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની આંદોલનની ચીમકી, સાતમા પગાર પંચની 14 જેટલી માંગણી સાથે કરશે આંદોલન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ