ટુર્નામેન્ટ / ફૂટબોલપ્રેમીઓ માટે સારા સમાચાર : ગુજરાતમાં પ્રથમ વખત ક્લબ ચેમ્પિયશીપનો 5 માર્ચથી પ્રારંભ

Gujarat State Football Association organizes Club Championship for the first time from 5th March

ગુજરાતમાં ક્રિકેટ બાદ ફુટબોલની લોકપ્રિયતા પણ આસમાને છે ત્યારે પ્રથમ વખત ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ક્લબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ રમાડવાની જાહેરાત કરાઇ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ