ગુજરાત બજેટ 2023-24 / કંઇક આવો છે ગુજરાત બજેટનો ઇતિહાસ: નવા નાણાકીય વર્ષ સિવાય રજૂ થયું હતું પ્રથમ બજેટ, જાણો સૌથી વધુ વખત કોણે રજૂ કર્યું

gujarat state budget history: first budget of gujarat was in august 1960

આજે ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું. ગુજરાતનું પ્રથમ બજેટ વર્ષ 1960 ઓગસ્ટ મહિનામાં બનાવવામાં આવ્યું હતું. વાંચો ગુજરાત રાજ્યનાં બજેટનો રસપ્રદ ઈતિહાસ..

બ્રેકિંગ ન્યૂઝ