ભરતી / LRD મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વની જાહેરાત

Gujarat stat home minister pradipsinh jadeja press about LRD

ગુજરાત સરકાર દ્વારા LRD દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓમાં 20 ટકા વેઈટીંગ લીસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી વય મર્યાદા તેમજ બીજી રીતે રહી જતા યુવાનોને ફાયદો થશે. બીજી તરફ LRD મુદ્દે જ પોરબંદર સોરઠીયા રબારી સમાજ દ્વારા આમરણાંત ઉપવાસ આદરવામાં આવ્યા છે. LRD પરીક્ષામા 100 થી વધુ વિદ્યાર્થી મેરિટમા ન આવતા ઉપવાસ આદર્યા છે. તો બિન સચિવાલય મુદ્દે સરકાર હવે ટસની મસ થવા તૈયાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ