સૂચન / 2036ના ઓલીમ્પીકસની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ કરી શરૂ, ગૃહમંત્રી અમિત શાહે યોજી હાઈલેવલ બેઠક, કર્યા આ સૂચનો

Gujarat started preliminary preparations for 2036 Olympics, Home Minister Amit Shah held a high-level meeting, made these...

આગામી ઓલીમ્પીકસ 2036ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી, ગૃહમંત્રી અમિત શાહ દ્વારા માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ