ભય / ગુજરાતમાં ST બસમાં મુસાફરો ઘટ્યાં, મુસાફરી કરતાં લોકોને કેમ લાગી રહ્યો છે ડર

Gujarat ST department passenger rajkot ahmedabad surat

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના લોકોમાં કોરોનાને લઇને ડરનો માહોલ પણ યથાવત છે. લોકો બને ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. ત્યારે રાજ્ય ST નિગમ માટે ચિંતાના સમાચાર આવી રહ્યાં છે. મુસાફરોમાં ડરના કારણે ST બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ