લોકડાઉન / સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકો માટે ST વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવાઇ

gujarat st department gsrtc surat saurashtra people

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનના પગલે રાજ્યના સુરત શહેરમાં મોટી સંખ્યામાં બીજા જિલ્લામાંથી કામ કરવા આવેલા ગુજરાતીઓને પોતાના વતનમાં મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં સુરત શહેરમાં સતત એસટી બસો દ્વારા સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં રત્નકલાકારો સહિત લોકોને મુકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ